કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
મોબાઇલ ડિવાઇસ પકડી રાખીને ગળે મળી રહેલી માતા અને પુત્રી

ખાનગી રીતે મેસેજ મોકલો

સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને મફત*માં કૉલિંગ, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.

whatsapp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતી ટેક્સ્ટના બબલનું ઉદાહરણ
whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા
whatsapp પ્લેટફોર્મ પર 'આપણી આગલી ફેમિલી ટ્રિપ માટે આતુર છું' વાંચતી સુરક્ષિત ટેક્સ્ટ

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

મોબાઇલ ડિવાઇસ પકડી રાખીને ગળે મળી રહેલી માતા અને પુત્રી

ખાનગી રીતે મેસેજ મોકલો

મફતમાં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા*, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.

ડાઉનલોડ કરો
whatsapp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતી ટેક્સ્ટના બબલનું ઉદાહરણ
whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા
મેસેજનો જવાબ આપવા માટે કૉફીના ફોટાવાળા સ્ટિકરની whatsapp સુવિધા

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

અલગ-અલગ વાપરનારાઓનાં આઇકનની સાથે વિવિધ ભાષાઓમાં 'હેલો' કહેતા ટેક્સ્ટનાં બબલ

ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા વડે, તમે જેવા છો તેવા જ રહી શકો છો, મુક્તપણે બોલી શકો છો અને તમારા જીવનમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય એવાં લોકોની નજીક હોવાનું અનુભવી શકો છો, પછી ભલેને તેઓ ક્યાંય પણ હોય.

અલગ-અલગ વાપરનારાઓનાં આઇકનની સાથે વિવિધ ભાષાઓમાં 'હેલો' કહેતા ટેક્સ્ટનાં બબલ

વોઇસ અને વીડિયો કૉલની મદદથી ક્યારેય કોઈ ક્ષણને ચૂકી ન જતા

સહપાઠીઓ સાથેના ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, વોઇસ અને વીડિયો કૉલની મદદથી એવું લાગે કે તમે એક જ રૂમમાં છો.

વધુ જાણો
વીડિયો મારફતે પોતાના કુટુંબની સાથે કનેક્ટ થઈ રહેલા વાપરનારના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત વીડિયો કૉલનો સ્ક્રીનશોટ
વીડિયો મારફતે પોતાના કુટુંબની સાથે કનેક્ટ થઈ રહેલા વપરાશકર્તાના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત વીડિયો કૉલનો સ્ક્રીનશોટ


મુક્તપણે બોલો

WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ, લૉક વડે સુરક્ષિત હોય છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેમને વાંચી કે સાંભળી શકે છે અને બીજું કોઈ પણ નહિ, WhatsApp પણ નહિ

વધુ જાણો

તમારાં ગ્રૂપ સાથે
સંપર્કમાં રહો

મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવવાનું હોય કે બસ તમારી કૌટુંબિક ચેટ અંગે સારી પેઠે અવગત થયેલા રહેવાનું હોય, ગ્રૂપમાં થતી વાતચીતો સહેલી લાગવી જોઈએ.

વધુ જાણો
ફોટા અને મેસેજની આપ-લે સહિત 'ગ્રૂપ વાતચીત'ની whatsappની સુવિધાનો સ્ક્રીનશોટ
'બેસ્ટ ફ્રેન્ડ ગ્રૂપ' કહેવડાવવા માટે કસ્ટમાઇઝ કરેલા whatsapp ગ્રૂપનો સ્ક્રીનશોટ
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
હસતી ખુશ મહિલાની WhatsApp વપરાશકર્તાની પ્રોફાઇલનો ફોટો

તમે જે અનુભવો
છો તે કહો

શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.

વધુ જાણો

તમારા બિઝનેસને
ટ્રાન્સફોર્મ કરો

WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.

વધુ જાણો
વેચાણ માટેની પ્રોડક્ટ સાથે ઓનલાઇન ગ્રોસરી સ્ટોરને બતાવતા whatsapp businessનો સ્ક્રીનશોટ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ